Gujarati Suvichar Good Morning Image 2020 {Best Suvichar}

Gujarati Suvichar Good Morning Image

Good_morning_images_gujarati


हमारे इस पोस्ट में ऐसी ही Gujarati Suvichar है.
जिन्हें आप Facebook, Whatsapp 
और किसी भी सोशल मीडिया साईट पर अपलोड कर सकते है, 
दोस्तों अगर आपको हमारे Gujarati Suvichar  पसंद आए तो 
इसे अपने दोस्तों के साथ शेयर करना न भूले.

Good Morning Gujarati Suvichar For Whatsapp


હે પ્રભુ તે જે નથી આપ્યુ
તેનો અફસોસ કયારેય નહિ કરું
કારણ  કે
 તે એવું પણ ઘણું આપ્યુ છે જેની મે કલ્પના પણ નહોતી કરી
 🌹  Good morning 🌹
----------------------------------------------------------

ઘણો બધો ફેરફાર આવ્યો છે
મારા જીવનની રીત માં
પણ હજુ કોઇ ને ભુલવાની આદત
નથી મારા સ્વભાવ માં...
 🌹 Good morning 🌹
----------------------------------------------------------

દવા ખિસ્સામાં નહી શરીરમાં જાય તો જ અસર કરે,
"સારા વિચારો પણ મોબાઈલમાં નહિ જીવનમાં ઉતરે તો જ અસર કરે
   🌹  Good morning 🌹
----------------------------------------------------------

દિલ મોટું હોય તો
    મિત્રો બને છે
અક્કલ વધારે હોયતો
     દુશ્મન ...
        🌹  Good morning 🌹
----------------------------------------------------------
Gujarati_sms_for_whatsapp

Karma Suvichar In Gujarati 

ભૂલા પડવાનો એકજ ફાયદો છે
કેટલાક નવા માર્ગ નો પરિચય થાય છે.
અજાણ્યા નો સંગ થાય છે
અને જાણીતા ની પરખ થાય છે.
 🌹 Good morning 🌹

----------------------------------------------------------

જેની લાગણી મળી છે એને પામી લેજો..
જીંદગી મા થોડુ જતૂ કરીને હસતા શિખી લેજો ...
મળશે દુનીયા મા કેટલાય
અપરીચીત લોકો ...પણ જે
તમારા બની જાય એમને સાચવી લેજો...
    🌹 Good morning 🌹
 ----------------------------------------------------------
Gujarati Suvichar On Life
કબૂલ  કરવાની હિમ્મત
અનેસુધારી લેવાની દાનત
હોય તો  ભૂલ  માથી પણ ઘણુ બધુ શીખી શકાય છે   
દુનિયા નો નિયમ છે જ્યાં સુધી
કામ છે ત્યાં સુધી નામ છે
 નહિ તો દૂર થી સલામ છે સાહેબ.
🌹 Good morning 🌹
 ----------------------------------------------------------

ઝિંદગી માં સમય થી વધારે કોઈ  પોતાનું અને પારકું નથી હોતું..
સમય તમારો હોય તો બધા પોતાના અને
સમય તમારો ન હોય તો બધા પારકા..!!
🌹 Good morning 🌹
 ----------------------------------------------------------

Gujarati_Suvichar_Sms

Best गुजराती सुविचार For life 

"આંખ" સુધરે તો
"આત્મા" સુધરે...
પણ જો "જીભ" સુધારે ને ...
સાહેબ... તો જ "જીવન" સુધરે...
🌹 Good morning 🌹
  ----------------------------------------------------------

"દુનિયા માં ફક્ત દિલ જ એવું છે જે
આરામ કયૉ વગર કામ કરે છે
એટલા માટે એને ખુશ રાખો
પછી ભલે આપણુ હોય કે પછી બીજા નુ...!!!"
🌹 Good morning 🌹 
----------------------------------------------------------

અજીબ દસ્તુર છે આ જાલીમ દુનિયાનો
ગરજ વગર કોઈ યાદ પણ નથી કરતા ,
🌹 Good morning 🌹  
----------------------------------------------------------
Suprabhat Suvichar Gujarati Sms
જીવન ની એક સાચી હકીકત છે....
"શંકા" કરીને બરબાદ થઇ જવું..એના કરતા....
"વિશ્વાસ" રાખીને લૂંટાઈ જવું વધારે સારૂ છે...!!
🌹 Good morning 🌹
----------------------------------------------------------

"જીંદગીના" નિયમો પણ "કબડ્ડી" જેવા જ હોય સાહેબ...
જેવી "સફળતાની" લાઈન ને "ટચ" કરો ને ત્યાં જ...
"લોકો" તમારો "પગ" ખેંચવા લાગી જાય..
🌹 Good morning 🌹  
 ----------------------------------------------------------
Krishna Suvichar Gujarati 

Suvichar_gujarati_quotes

મારામાં ખામીઓ બહુ હશે પણ એક સારી વાત છે...
હું કોઈ સંબંઘ મતલબથી નથી બનાવતો.
🌹 Good morning 🌹  
 ----------------------------------------------------------

યાદ આવે તો યાદ કરી લેજો
કામ પડે તો સાદ કરી લેજો
મને તો આદત પડી ગઈ છે
વહેલી સવારમાં તમને યાદ કરવાની
હેડકી આવે તો માફ કરી દેજો.
🌹 Good morning 🌹 
----------------------------------------------------------
Gujarati SMS For Whatsapp
ઇજ્જત ની રીત
બહું જુની થઈ ગઈ છે
સાહેબ …
હવે તો બધાં
નોટો નાં
અવાજ થી ઓળખાય છે ...
🌹 Good morning 🌹   
----------------------------------------------------------

કોઈ ના હૃદય માં રેહવું એ
દુનિયા નું સૌથી મોંઘુ
દસ્તાવેજ વાળું ઘર છે...
🌹 Good morning 🌹 
----------------------------------------------------------

જિંદગી માણસ ને ચાન્સ આપે છે સાહેબ
જિંદગી માણસ ને ચોઈશ નથી આપતી..
🌹 Good morning 🌹  
----------------------------------------------------------

હું આરસ થી પણ કિંમતી મહેલમાં રહું છું
 બીજે ક્યાંય નહીં,
તમારા દિલોમાં રહું છું!
🌹 Good Morning 🌹
 ----------------------------------------------------------
Good Morning Images In Gujarati
તસવીરમાં નહીં..
પણ…
તકલીફમાં સાથે દેખાય તે
આપણા...
🌹 Good Morning 🌹
 ----------------------------------------------------------

જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા
તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો
તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે.
🌹 Good Morning 🌹
 ----------------------------------------------------------
Gujarati_Suvichar_status

"ઓછું" સમજશો તો ચાલશે..
પણ..!!
"ઊંધું" સમજશો તો નહી ચાલે..
ધારી લઈએ એ કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે..!
🌹 Good Morning 🌹
 ----------------------------------------------------------

Good Morning Quotes In Gujarati
ગીતાજી માં કહ્યુ છે....
નિરાશ નાં થાવ...
તમારો સમય ખરાબ છે.....
તમે નહીં...
🌹 Good Morning 🌹
 ----------------------------------------------------------

ક્યારેક  બીજા  માટે તમારી ખુશી
તો મુકી જોજો આવનારી ખુશીનુ
વ્યાજ  બમણુ  થઈ  ને  આવશે..
🌹 Good Morning 🌹
 ----------------------------------------------------------

મરજી મુજબ જીવી લેવું કેમ કે,
સમય ફરીથી સમય નથી આપતો..
🌹 Good Morning 🌹
----------------------------------------------------------

લાગણી બંઘાતા કંયા સમય લાગે છે ? હા...
લાગણીને સમજતા સમય જરૂર લાગે છે....
🌹 Good Morning 🌹
----------------------------------------------------------

*મિત્ર" અને "ચિત્ર" જો ખરેખર દિલથી બનાવશો તો એના  "રંગ"  નિખરી આવશે...!!*
   🌹 Good Morning 🌹
----------------------------------------------------------

*જીંદગી બહુ ટુંકી છે... મજા કરતા શીખો.*
*અરે, નસીબ શુ ચીજ છે... તેને પણ બદલતા*
*શીખો..
   🌹 Good Morning 🌹
----------------------------------------------------------

સબંધો એવા રાખજો કે તમને એવુ ના લાગે કે,
 તમને સારી વ્યકિત મળી છે, પણ
તે વ્યકિત ને લાગે કે, તમારાથી સારુ કદાચ કોઇ નહી મળે...
   🌹 Good Morning 🌹

----------------------------------------------------------




Post a Comment

Previous Post Next Post